પ્રથમ નજરે એવું લાગે કે બિલાડી એ આપડો રસ્તો કાપી અપશુકન કર્યા!

પરંતુ હકીકત તો એ છે કે આપડે જ તેમના જંગલ વચ્ચે રસ્તો કરી તેમનો રાસ્તો કાપીએ છીએ.

✍️પ્રેમ - આનંદ
#અપશુકનિયાળ

Gujarati Blog by Pramod Solanki : 111553435

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now