#અપશુકનિયાળ

હું અને બિલાડી એકબીજાથી ક્રોસ થયા અને આગળ જતાં બિલાડી સ્કૂટર જોડે ભટકાઈ ગઈ હવે બોલો કોણ અપશુકનિયાળ.?😂😂😂😭

Gujarati Funny by Jalpa Sheth : 111553219
वात्सल्य 4 years ago

માણસો !😊🙏🖕😇

Jalpa Sheth 4 years ago

અત્યારે તો હું પોઝિટિવ છું😂😂😭

Jalpa Sheth 4 years ago

બિલાડી ખાલી અથડાઈ ગઈ છે મારી નથી ગઈ

Vihad Raval 4 years ago

હું જલ્પાને કંઈ કહેવા માંગતી નથી.

Shefali 4 years ago

એટલે તેં જલ્પા બેન ને ઝઘડાળુ કહ્યા..?? 😱😱😱

Shefali 4 years ago

મજબૂત કહેવાય હવે, જલ્પા બેનને ફેરવે એટલે 😜😜😜

HINA DASA 4 years ago

બિલાડી પોઝિટિવ હતી ???

______ 4 years ago

😂😂..koi nahi...ene bey baju jovu joie ne

Ketan 4 years ago

તમેજ ને...બિચારી બિલાડી ની આત્મા ને પ્રભુ શાંતિ આપે🙏

હરિ... 4 years ago

સ્કૂટરવાળો 😜😝😛

Bhavesh 4 years ago

😂😂😂ટુંકમાં સ્કુટર લકી હશે જે ટોટલ લોસ મા ના ગયું

jd 4 years ago

Biladi no vank kadhiye to pachha kahe e mari j paltu hti em Kari ne laday karva besi jay

Shefali 4 years ago

રસ્તો બુંદિયાળ હશે, અમુક રસ્તા હોય એવા 😜😜

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now