રક્ષા કરે છે....જે દેશની...
તે સૈનિક છે અપ્રચલિત...

એ વીર-જવાનની માતાને...ખલે છે....
તેના પુત્રની અનુપસ્થિત....

એ વીર જવાનો ને જરા કરો...
તમે પણ પ્રોત્સાહિત....

સહીદ થાય છે એ સરહદ પર
હા....છે ખુદ તો એ અસુરક્ષિત.....

પણ કરશે રક્ષા એ દેશની....
કરીને બધી ઈચ્છાઓને સંકુચિત....

કેમ છે...??એ સૈનિક અપ્રચલિત...????
આવો કરીએ....
એ વીર જવાનોને પણ પ્રચલિત....

#અપ્રચલિત

By jayahree_Satote

Gujarati Poem by jayshree Satote : 111552491
jayshree Satote 4 years ago

Sachii vaat Ashish bhai Kunjadia🇮🇳👍

Ashish Kunjadia 4 years ago

દેશના બધા વીર જવાનો,સૈનિકો ના જેવું બલિદાન આપવા કોઈ સમર્થ નથી દુનિયા માં.🇮🇳🇮🇳 જય હિન્દ.

Vasani Kalpesh 4 years ago

વાહ સરસ 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now