#અપ્રચલિત

અપ્રચલિત રહ્યો સંબંધ આપણો
નામ વિના નો રહ્યો સંબંધ આપણો
પણ મારી પડખે તું સદાય હોવાનો
મક્કમ રહ્યો સંબંધ આપણો

-પર્લ મહેતા

Gujarati Shayri by Parl Manish Mehta : 111552468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now