અસ્પષ્ટતા ભર્યા છે આ શબ્દો ,

પણ લાગણીઓ તો સ્પષ્ટાસભર છે.

લાગણીઓ છે અદ્રશ્ય,

પણ દૃશ્યમાન છે નયનોના નીર ,

અસ્પષ્ટ ( ઝાંખા) થયેલા સંબંધો પર,

સ્પષ્ટ ( સત્યપ્રકાશ )કરો .

✍️ Vyas Dhara ✍️

#અસ્પષ્ટ

Gujarati Blog by Vyas Dhara : 111551635
Ketan Vyas 4 years ago

Nice words, expression... .... 👇👇 https://quotes.matrubharti.com/111551465 👈👈

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now