એ તો સ્પષ્ટ જ છે કે ,
કંઈ જ સ્પષ્ટ નથી .

અસ્પષ્ટ છે . આ જીવન ,
સ્પષ્ટ છે .આ જીવન ના અનુભવ ,

અસ્પષ્ટ છે .જીવનના સફર ના રસ્તાઓ,
સ્પષ્ટ છે .જીવનના સફરની મંજિલ,

સ્પષ્ટ , અસ્પષ્ટ વચ્ચે છે અનેક ભેદ (અંતર).
જન્મ ,મૃત્યુ વચ્ચે છે અનેક ક્ષણો (જીવન ).

‌‌✍️ Vyas Dhara ✍️


#અસ્પષ્ટ

Gujarati Poem by Vyas Dhara : 111551622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now