વલણ રહયું તમારું અસ્પષ્ટ
અમે તો કિતાબ ખુલ્લી મૂકી
સમીકરણ હતા ઘણાં સહેલા
તમે ભારી ગણી ગૂંચવ્યા ઘણાં
#અસ્પષ્ટ

Gujarati Blog by Firdos Bamji : 111551601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now