હશે કંઈક તો એવી વિશિષ્ટ લાગણીઓ જ,
અધુરી રહેલી કોઈ તારી ઈચ્છાઓ જ,
કે આજે તું આમ વરસે છે અનરાધાર ને હું શું કરુ માગણી?
તરસે મન દિસે ભેકાર.

#વિશિષ્ટ

Gujarati Song by Dipti N : 111550869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now