આંખોની આંખો સાથે થઈ જમાવટ
પ્રેમનાં વરસાદની અનુભવી વાછટ

કરી લે તારાં દિલમાં સમાવિષ્ટ
મારી દુનિયા થઈ જાય વિશિષ્ટ


#વિશિષ્ટ

Gujarati Blog by Parul : 111550551

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now