તું ભાવ ભીતરનો જગાડી જો પછી કહેજે મને,
બસ તાર દિલનો તું વગાડી જો પછી કહેજે મને.

ને કૈક તો આદત તને પણ હોય સ્વાભાવિક છે,
પણ પ્રેમની લત તું લગાડી જો પછી કહેજે મને.

✍ રોશન..

Gujarati Shayri by Jitendrabhai : 111549830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now