#સગાવાદ

જીવન માં બે પ્રકાર ના મીત્રો જરૂર બનાવ જો.

એક કૃષ્ણ જેવા જે લડે નહીં પણ તમારી જીત પાક્કી કરીદે.

અને

બીજા કર્ણ જેવા ,
જ્યારે હાર સામે હોય તો પણ ભાગે નહીં..

કલમ_ના_શિકારી

Gujarati Blog by Kashyap Parmar : 111549793

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now