"વિજ્ઞપ્તિ હૈયાની હેમ બની,
હવા થઇ,

ધાત્ર ઢિલું પડ્યું,
પ્રિત અનોખી પલેવણ થઇ..."

Gujarati Blog by Kamlesh : 111549791
Kamlesh 4 years ago

ખુબ ખુબ ધન્યવાદ નિધિજી....

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

Jordar...👌👌👌👍👍👍

Kamlesh 4 years ago

હમમ... સરસ

SHILPA PARMAR...SHILU 4 years ago

Mne to aano arth khbar hati..... Hahahahaha...

Kamlesh 4 years ago

હા હા... ચલો પડી તો ખરી!!

Yakshita Patel 4 years ago

લો..મને તો આ પણ હમણાં ખબર પડી..

Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી..

Sonalpatadia Soni 4 years ago

આભાર..હવે બધું જ સમજાયું..

Kamlesh 4 years ago

એ તો સમય જ બતાવશે...

______ 4 years ago

Hmm.e b sachu...kaik navo addhyay hase aagad

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી... ધાત્ર અર્થાત્ શરીર / કાયા / દેહ...

Kamlesh 4 years ago

થાય થાય એ તો ચાલ્યા કરે વર્ષાજી... માણસ ઘરથી જ હારે છે ને... હા હા...

Kamlesh 4 years ago

હા હા... એય સાચું...

Sonalpatadia Soni 4 years ago

શબ્દોની કરામત કાબિલે તારીફ...થોડું ઘણું સમજાયું. ધાત્ર ? શું? જણાવશો..

______ 4 years ago

Oh...aam thayu??🤔ghar na o ke anokhi...???

SHILPA PARMAR...SHILU 4 years ago

Hahahaha but eva sra vichro hoy to j shbdo upje baki to khali vichar j rahe.....

Kamlesh 4 years ago

શબ્દોનું શું છે... એ તો બસ ઉપજ્યા કરે...

SHILPA PARMAR...SHILU 4 years ago

Hash hve shbdo smjaya... aabhar guruji... Kya thi vichri lo cho ava ava shbdo....!!! 👌👌👌

Kamlesh 4 years ago

હા હા... આ જબરું હો

Ketan 4 years ago

હાસ... મને એમકે મને ને હરિ ને જ નથી સમજાણુ...😆😆😆

Kamlesh 4 years ago

આ તો અલગનો ઓટલો.... ક્યારે કોને શું મળે એ કંઈ ના કહેવાય.. યક્ષિતાજી...

Yakshita Patel 4 years ago

સમજાયું તો નહીં કઈ.. પણ.. શબ્દોના અર્થ જાણવા મળ્યા..પહેલીવાર આવા અર્થ જોયા..

હરિ... 4 years ago

મોટાભાઈ...

Kamlesh 4 years ago

નિયતિ ના માની એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ ના કહેવાય!!

Shefali 4 years ago

તો ઘરના ના માન્યા em?

Shefali 4 years ago

Okk.. shabdo સમજાયા

Kamlesh 4 years ago

આપને ગમ્યું એટલે જગ જીત્યા... હા હા

Kamlesh 4 years ago

વિજ્ઞપિત નહીં વિજ્ઞપ્તિ = અરજ,પ્રાર્થના... પલેવણ = જ્વાળા,આગ,અગ્નિ...

Shefali 4 years ago

અમારે કઈ સમજવાનું છે આમાં ? 🤔🤔🤔 બાકી વાંચવાનું ગમ્યું..

SHILPA PARMAR...SHILU 4 years ago

વિજ્ઞપિત અને પલેવણ એટલે...!!!!🤔🤔🤔

Kamlesh 4 years ago

ધન્યવાદ શિલુજી... કંઈક ના સમજાય એ જ સારું... હા હા..

Kamlesh 4 years ago

અમુક વસ્તુ ના સમજાય બસ મહેસુસ થાય

Kamlesh 4 years ago

ધન્યવાદ...ધન્યવાદ... ખરેખર તો આજ સુધી મનેય નથી સમજાઇ... હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી..

SHILPA PARMAR...SHILU 4 years ago

Lakhyu che...mast...but kai smjayu j nahi.....😀😀 🤔🤔😵😵

હરિ... 4 years ago

સેમ તો સેમ kaku jesi ફીલિંગ...🙄😣😣 કુછ ભી સમજ મેં નહિ આયા...

Ketan 4 years ago

અચ્છા હે અચ્છા હે...સમજમે કુછ નહિ આયા ફિરભી અચ્છા હે😜

Parmar Geeta 4 years ago

વાહ વાહ 👌

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ વિનોદ ભાઇ

Krishna 4 years ago

Wahhhhh 👌👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now