તલવાર મારી ટેલેન્ટની લઇ નીકળી ગયો જગતમાં, હું તો જીતવાની તૈયારીમાં હતો, આ તો ખાલી પીઠ પાછળના ઘા એ ઘાયલ કરી દીધો.
હું તો પી ગયો મારા આંશુને પાણી સમજીને અને મુખ પર લાવી દીધી મુસ્કાન. પછી તો ખાર ફૂટ્યો કોઈ પોતાનાની આંખમાં આગ બનીને.
જો નોતું જ રહેવું અમારા હૃદયમાં તો શું કામ ખાલી કરાવ્યું, હવે આજે ત્યાં કોઈ નથી રહેતું. જો આવું જ કરવું હતું તો શુ કામ ખોટું ખંડેર બનાવ્યું.
ગોતતો રહ્યો મારા દુશમનોને બહારની દુનિયામાં પણ જ્યારે નજર સરખી કરી જોયું તો "ઘરના જ ભુવા અને ઘરના ડાકલા નીકળ્યા"
#સગાવાદ

Gujarati Motivational by Arvind Gohil : 111549579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now