વહી રહી છે રગ રગમાં,
વસી રહી છે ઘટ ઘટમાં...
ગૂંજી રહી છે રોમ રોમમાં,
સળગી રહી છે તન મનમાં...

Gujarati Blog by Kamlesh : 111548942
Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી..

... Dip@li..., 4 years ago

વાહ શું વાત છે જોરદાર 👏👏

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

ધન્યવાદ વિનોદ ભાઇ...

Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 years ago

હા એજ સમજો સોનલજી... હા હા

Sonalpatadia Soni 4 years ago

શું? આપની અનોખીની અનોખીપ્રીત....😀

Kamlesh 4 years ago

ધન્યવાદ ઝલકજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ વર્ષાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાવેશભાઇ..

Kamlesh 4 years ago

આ નવી નહીં અપિતુ સદિઓ પુરાની પીડ છે બેનબા... હા હા...

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી..

______ 4 years ago

Wah...tari anokhi👍👌👌

Kpj 4 years ago

Bhai aa kai navi bimari ?🤔

Krishna 4 years ago

Wahhhhh Bhai ji anoku ekdm mast 👍👍👌👌 Happy ganeshotsav 🙏🙏🙏

Kamlesh 4 years ago

આપનું સ્વાગત છે...

SHILPA PARMAR...SHILU 4 years ago

Ohhh...evu... Aabhar guruji.....😊😊 Ha hu shefali di ne pn puchi laish....

Kamlesh 4 years ago

અને હાઁ આની વિશે મારાથી પણ વિશેષ માહિતી "શેફાલીજી" આપી શકશે આપને...

Kamlesh 4 years ago

"પર્યુષણ " એટલે આત્માની શુદ્ધિનું જૈન સમુદાયનું સૌથી મોટું પર્વ.. જેમાં સંસારી જીવ આ પર્વના આઠ દિવસો સંન્યાસી ઢબે જીવે છે.

SHILPA PARMAR...SHILU 4 years ago

હા.....સવાલ એવો છે કે...... આ જૈન લોકો પર્યુષણ ઉજવે.....તો આ પર્યુષણ એટલે....એમ શુ કરવાનું હોય...!!??🤔🤔🤔

Kamlesh 4 years ago

ધન્યવાદ સારિકાજી..

Kamlesh 4 years ago

અવશ્ય... નેકી ઓર પૂછ પૂછ...!!!

Sarika 4 years ago

Superb 👌👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

Guruji 1 saval che ... Puchi lav....!!???

Kamlesh 4 years ago

ધન્યવાદ શિલુજી.... આપ સૌ ને પણ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ...

SHILPA PARMAR...SHILU 4 years ago

Ohoo.... Wahh.....jabru lakhyu tme to....👌👌✍️✍️ Amd ha happy ganesh chaturthi guruji....🙏🙏

Kamlesh 4 years ago

હા... અનેખીપ્રિત....ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 4 years ago

અનોખીનું બધું અનોખું જ હોય જીજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ નિધિજી...

Shefali 4 years ago

વાહ.. પ્રીત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now