આજે કહું હું તમને એક કથા
સાંભળો પહેલા બીજું કઈ ના કેતા

યથા-તથા ને સર્વસ્વ જતા
બધાની હતી બસ એક જ વ્યથા

નામ હતું તેનુ આ CORONA બલા
જીવ લીધા બધાના...તેણે આવતા ને જતા

આખો ખોલી બાર જુઓ તો જરા
જતા થયા હવે માર્સ્ક પેરીને બધા

બાર તો....જવું જ પડશે કે હાહા કામ છે ધણા
સોશિયલ ડિસ્ટ્નસી નહી તો રહેશો હોસ્પિટલમાં જતા

કઈ સમજાતું નથી...પણ બધાની આ જ છે વ્યથા
કે ક્યારે પતશે....આ વાઈરસની દુઃખદ અવદશા???

#કથા

😊Stay home,stay safe😊

By jayshree_Satote

Gujarati Poem by jayshree Satote : 111548935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now