ભોળો એટલે ભોગવે બધું તેજ અને તો પણ બધા તેનેજ કે એમને સંભાળો.
બધાના કર્મ નું ભોગવે અને અમને સાંભળો નાં નાદ સાથે દોડે એટલે ભોળો.
દરેક ઘરમાં એક ભોળો હોય છે. જે હંમેશા પોતાના સપના બાજુ માં મૂકી ને બીજા ઘરના દરેક સભ્ય માટે દોડે જે ભોળા માણસ ને ઘરના મોભી અને પિતા કહેવામાં આવે છે.
"રહેવું છે એને પણ પોતાના બાળકનુ નાનપણ જોવા પણ બાળક નાં સપના કોણ પૂરા કરે"
"પોતાને લાગતી અસ્વસ્થતા નાં સમય માં એને પણ આરામ કરવો છે પણ બધાની માંગ ને પણ સંતોષવાની છે"
"દરેક વિકટ પરિસ્થિતિ માંથી બહાર કાઢવા તૈયાર જ હોય એ ઘરનો નાથ"
જેમ મહાદેવે લોકો નાં પ્રાણ બચાવ્યા અને નામ પડ્યું ભોલોનાથ
એજ રીતે દરેક ઘરમાં એક ભોળોનાથ હોય છે.
અને ભોળો શબ્દના ઉપયોગ થી મગજ માં ભોળોનાથ જ
દેખાય પણ એ ભોળો બધે નાં આવી શકાય તેવી પરિસ્થિતિ
હતી દુનિયાની રચના કર્યા બાદ તો દરેક ઘર ને એક ભોળો આપ્યો જે છે પિતા
જો આજ સુધી નાં ઓળખ્યો હોય આપણા ઘરના ભોળા ને તો તે હવેથી જ્યારે ઓફીસ થી ઘરે આવે તો આપણા એન્ડ્રોઇડ ફોન ને બાજુ પર મૂકી ને એક પાણીનો ગ્લાસ આપતા એમની આંખમાં જોજો ૧૦૦% ભોળોનાંથ દેખાશે
એજ છે ભોળો
"ભોગવતો"
"સાંભળો " આનો પહેલો અને છેલ્લો અક્ષર એટલે ભોળો
સત્ સત્ નમન છે ઘરના આ ભોળા ને
#ભોળો

Gujarati Thought by Ankit K Trivedi - મેઘ : 111548030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now