પાયાનો પત્થર છું, અડીખમ દીવાલ નથી,
બસ, થોડોક હકીકતોથી અજાણ છું હું,
બાકી કોઈ અજાણ નથી... કે
આપણી વચ્ચે હવે પહેલાં જેવું વ્હાલ નથી.

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"
IG:- nisarg_thakar_

Gujarati Shayri by નિસર્ગ ઠાકર : 111547902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now