લોકપ્રિયતાની એક સીધી સાદી વ્યાખ્યા છે,જ્યારે જાણી જોઇને કોઇ તમારી નકલ કરે અને,વગર વાંકે ટીકા કરે ત્યારે સમજી લેવું કે તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે...

Gujarati Blog by Jalpa Sheth : 111547815
હરિ... 4 years ago

એ જ આપણી સાચી લોકપ્રિયતા કોઈ આપણા ને જાણે અને ચાહે અહીંયા હોય ત્યારે પણ na હોઈએ ત્યારે પણ ... આપણે ગમે તેવા હોય આપણા ને સ્વીકાર કરી જાણે..આપણે કાઈ પણ ના બોલિએ તો પણ સમજે... મારા મતે..

હરિ... 4 years ago

કોઈ ફરક નથી પડતો આ લોકપ્રિયતા થી.. આ લોકપ્રિયતામાં એટલી છેતરામણી લાલચામણી છે એને જે નવો ગ્રાહક દેખાય એની થઈ જાય. એને આપણી સાથે કોઈ નિસબત નથી. મને એવા લોકો જોઈએ જે મને પેહલા પણ જાણતાં હોય અને પછી પણ જાણતા હશે..પેહલા પણ ચાહતા હતા ને પછી પણ ચાહશે... કોપી છે શબ્દો આ

Jalpa Sheth 4 years ago

તને કેવી રીતે અને શું જાણવા મળ્યું??

હરિ... 4 years ago

મેં તો આજ j આ લોકપ્રિયતા શબ્દ વિસે કઈક જાણ્યું.. જે આના થઈ કઈક alag જ જાણવા મળ્યું એટલે પૂછું..

હરિ... 4 years ago

કેવી રીતે એ સમજાવો...

Parmar Geeta 4 years ago

વાહ સહી હૈ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now