#ચાલાકી
ખુદની ચાલાકી થી કેદ થયેલો પદ્મમા ભ્રમર વિચારે ક્યારે સવાર થાય અને ઉડી જઉ ? _ગીતા_
ત્યાં તો એક હાથણી એ કમળ ને
મૂળ સહિત ઉખેડી નાખ્યું.
અહો !!! કુદરત!!!
✍️...© drdhbhatt...

Gujarati Blog by Dr. Damyanti H. Bhatt : 111547173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now