#ચાલાકી કરી
ચાલાક થઈ ગયો
પામર મનું

છેતરપિંડી
કરે છે ઇશ્વર થી
મેળવા ઘણું

છતાં મેળવે
એટલું જ જેટલું
ઇશ્વરે ધાર્યું

#ચાલાકી

Gujarati Hiku by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111547095

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now