#ચાલાકી
ના આવડી ચાલાકી કે તું ક્યારે વસી ગયો દિલ માં ખબર જ ના પડી...

નક્કી તો કર્યું હતું કે હું ખોલીશ દહેલીઝ ને આવકારીશ મારા માણિગરને...

પણ તું તો એવીરીતે વસ્યો કે જાણે વર્ષો જૂની ઓળખાણ...

~Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111547082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now