#ચાલાકી

પ્રેમ તારો ચાલાકીથી મને
ઘાયલ કરીને ચાલ્યો ગયો

મનને મારા ગમી ગ્યો ને
આંખોમાં તું વસી ગયો.....

કેવી અદ્ભૂત છે તારી પ્રીત પણ,

શોધમાં જેની હું નીકળેલી
આજે એ પ્રિયતમ મને મળી ગયો....

અંજલિ.... ♥️

Gujarati Shayri by Patel anjali : 111546528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now