હું તો નથી માનતો ધર્મ માં
તું રહીશ ના આ વહેમ માં

ધર્મ તો એણે ક્યાં બનાવ્યોજ હતો
એણે તો કીધું માત્ર રણ મેદાનમાં

તું નથી એક માત્ર ચાલાક
કરનારો કિરતાર બેઠો હજી આભ માં
#ચાલાકી

Gujarati Sorry by મૂક સાક્ષી : 111546409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now