ગરજતો હતો અઢળક એ
પૂછ્યા મેં એને ઘણાં પ્રશ્નો
સાબિતી આપવા ખુદની
અનરાધાર બન્યો હશે.
#બહુવિધ

Gujarati Whatsapp-Status by Suresh Goletar : 111546020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now