#બહુવિધ
વિષ ત્યજી અમૃત બનવું
એજ સફળ જીવન નો તાગ
આજ સમજી હું મર્મ કાન્હા!
તારી બહુવિધ લીલા ફાગ.
જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111546005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now