*મિત્રતા એ નાના મોટા સૌ કોઈ જોડે હોય છે.*
*મિત્રતા એટલે જ્યાં એકબીજાને સમજવું-અનુભવવું, પરસ્પર ખીલવું-વ્યક્ત થવું...*
*મિત્રતામાં પરસ્પર મૌનનો સવાંદ થાય છે. જેના સાથે રહેવાના અહેસાસથી પણ શાંતિનો અનુભવ થાય.*
*વ્યક્ત થયા વગર જ્યાં ઘણું બધું કહેવાય જાય અને સમજાય જાય તે મિત્રતા.*
*અભિવ્યક્તિ વગર માનસપટ વાંચી જાય તે મિત્ર
દર્શના ભવ્ય રાવલ