બહુવિધ પ્રતિભા ધરાવે છે મારી મા
ક્યારેક શિક્ષક તો ક્યારેક ડોકટર બને છે
હાઉસ મેકર તો પેલે થી જ મસ્ત છે
ક્યારેક એન્જિનિયર બની જાય છે તો
ક્યારેક બાળકો માટે જાદુગર
કદાચ કોઈ કંપની ની સીઈઓ પણ
આટલી બહુવિધ પ્રતિભા નહિ ધરાવતી હોય
જેટલી કદાચ મારી નહિ દરેક વ્યક્તિ ની મા ધરાવે છે.
#બહુવિધ

Gujarati Motivational by Mamta Pandya : 111545728

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now