પ્રચંડ ઝંઝાવાત આવ્યા પછી ભી હું એમ કહું કે હું ઠીક છું,,
વિશ્વાસ કેટલા કરશે? કે હું ઠીક જ છું.
કેમ કે ઉપર તો બધું ઠીક છે જ પણ સાલું અંદર બધું વિખરાઈ ગયું. તો ભી હું કહું કે હું ઠીક છું.
#પ્રચંડ

Gujarati Questions by Manisha Khaniya : 111545224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now