#શબ્દો
✍️શબ્દે શબ્દે નિબંધ રચાય છે,,
ને એ જ શબ્દો કવિતા બની જાય છે...
✍️શબ્દો સુવા પણ નથી દેતા,,
ને એ જ શબ્દો ક્યારેક ન આવતી ઊંઘને આમંત્રણ આપી જાય છે.....
✍️શબ્દોથી રચેલા નિબંધમાં સ્પર્ધા જીતી જવાય છે,,
ને એ જ શબ્દોના અમુક કાગળો ફાડી દેવાય છે...
👉શબ્દોની કરામત તો જુવો...👈
✍️માનવી જ માનવીને બોલતા શીખવે છે,,
ને એ જ માનવી મૌનનું કારણ બની જાય છે.....
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.....દિલની વાતો.......