#ચુંબક

મારા કાન્હાનો પ્રેમ કદાચ ચુંબકના ભાતી જ લાગે છે,
એટલે જ મારા નૈન તારાથી દૂર જવા માંગતા નથી....

કેવી રીતે આપું આ જગતને તારો પરિચય,
જે રહે છે તારામાં લીન.. તું એણે પોતાનાથી દૂર કરતો નથી....




અંજલિ... ✍️

Gujarati Quotes by Patel anjali : 111543896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now