#ચુંબક

ચુંબકની જેમ ખેંચે છે તું મને
તારાથી દુર જ નથી થવા દેતો મને

હ્રદયના ધબકારા પણ બોલાવે છે તને
અને તું મને પુછે છે 'શુ થાય છે તને!'

Dip@li

Gujarati Shayri by ... Dip@li..., : 111543737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now