#નવરાશ

ફૂલોની સુગઁધમાં તારી પ્રીતની ભીની મહેંક લીધા કરું છું.

પ્રેમના આકાશમાં લાગણીઓની પાંખો ફેલાવી તારી સાથે વિહર્યા કરું છું.

પાણીમાં તારા પડછાયાને વમળો સાથે ગાયબ થતા પકડવા જતા પોતાની જાતને ભીંજવ્યા કરું છું .

પવનની મીઠી લહેરકીમાં તારા પ્રેમના સ્પર્શને પામ્યા કરું છું.

નવરાશની સાથે વ્યસ્તતામાં પણ દરેક વાતવસ્તુમાં તને શોધ્યા કરું છું. 💞

-dh@r@♥️

Gujarati Romance by Dhara Vipul Patel : 111543322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now