#નવરાશ
સમય ચાલ્યો જાય ત્યારે,
તેની કિંમત સમજાય છે;
વિતેલા સમયને યાદ કરીને
પછી વર્તમાન પણ ભૂલાય છે;
"નવરાશ"નો સમય મળે ત્યારે
તેનો સદ્ ઉપયોગ કરી લેવો,
બાકી તો આખી જિંદગી જ નવરી બની જાય છે......

Gujarati Thought by Madhurima : 111543039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now