દર્દ ભરી ભરી ને ઠાલવ્યા છે,
લોકોએ મારી પાસે..
ભરવા એ લોકોની જીંદગીમાં,
રંગ ક્યાં ક્યાથી લાવીશ હું..?

ચલો મારુ દુઃખ હોય તો તો
હુ સહન પણ કરી લઉ..
પણ એ લોકોના આંસુ,
કંઈ રીતે સહન કરી શકીશ હું..?

-- Rathavi SAHEB !

Gujarati Poem by JAYESH K RAJPUT : 111542705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now