વારસો આપે
છે એક પેઢી બીજી
અનુગામીને

સિંધુ ખીણની
કૌશલ કલાના સૌ
વારસદાર.

હિંદ વારસો
ભોમનો સુજલામ
ને સુફલામ્

વિવિધતામાં
એકતા ભળે ભારતે
વાદ વિવાદ

તોય છે બધા
ધ્વજ વંદનના
વારસદાર.

#વારસો

Gujarati Hiku by Ashvin Sutariya : 111542628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now