સંસ્કારોની એફ ડી
ઈમાનદારીનું વ્યાજ
ફિક્સ ઈન્કમમાં નેકી
અને કરુણાનો કેશ ફ્લો..

આટલું પુરતું છે
વારસામાં મુકી જવા માટે

#વારસો

Gujarati Thought by Vibhavari Varma : 111542496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now