#વારસો

આપ્યો વિશ્વને
હિંદુસ્તાને વારસો
નમસ્કારનો.
સ્વતંત્રતાના
દિવસે અનુભવું
છું અભિમાન.
સદીઓ સુધી
આબાદ રહે મારો
દેશ મહાન.

Gujarati Hiku by Dr Hina Darji : 111542488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now