એવા વીર સપૂતો ને સલામ કે મારા દેશને તેના પરિવારથી અદકેરો સમજ્યો,એ વીર જવાનને સલામ કે તેમની સીમા સુરક્ષા ને કારણે આપણે નિરાંતે આરામ,વેપાર,નોકરી કરીએ છીએ.
તેવા વીર જવાનોને લાખ લાખ વંદન
- સવદાનજી મકવાણા
(વાત્ત્સલ્ય )

Gujarati Religious by वात्सल्य : 111542444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now