વારસો આ ભારતદેશ નો ,
શિર પર મુકુટ બિરાજે કાશ્મીર,
છે હિમાલય જેનું ઘર તે ભારત દેશ,
પૂર્વે અરુણાચલને દખણે ગુજરાત,
ગુજરાતે શોભે સોમનાથને ,
કચ્છડું બારે માસ,
જ્યા ગીર કેરા સાવજ ને ગરવો છે ગિરનાર,
શુ કરું હું વાત ગુજરાતની ,
છે નરસેયાનો ચોરો ને ઉપરકોટ,
શુ કરું હું વખાણ તારા હે ગુજરાત.
કહે ભગવાનને થા મહેમાન કાઠિયાવાડમાં,
જો ભૂલો ના પડે તો સ્વર્ગ સીધાંવું સામળા.
આ વારસો છે આ ભારત દેશનો.
#વારસો

Gujarati Thought by Kishan Bhatti : 111541844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now