હું પ્રેમ ને જતાવું દિલ થી,
જમાનો મને પાગલ કહે છે,

તારા સ્મિતનો દિવાનો સદાય,
જમાનો મને કાયલ કહે છે.

બે ચાર શું થયા ટુકડા દિલ નાં,
જમાનો મને ઘાયલ કહે છે,

#અજ્ઞાત

Gujarati Blog by मनमौज़ी : 111541659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now