કહેવું પડે કોઈકવાર કહેવા ખાતર પણ ખરું
ના કહેવાનું પણ કહેવાઈ જાય મજબૂરીમાં
ભીતરના ઝંઝાવાતને મારા શાંત કરવા રહ્યા
કોઈકવાર હોઠોના સહારે કોઈવાર આંખોના
#હોઠ

Gujarati Blog by Firdos Bamji : 111541653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now