એ સવાલ છે
પ્રેમ, શું શું ન કર્યું
તને સંતાડવા
બધા પ્રયાસ
વિફળ ગયા
નજર તો બોલતા
બોલી ગઈ
હોઠ પણ ચૂપ
નાં રહી શક્યા..!!
Asi..
#હોઠ

Gujarati Blog by Asmita Ranpura : 111541569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now