આ છોકરીયું રોજેરોજ હોઠ ઉપર લિપસ્ટિક ઘસે છે...એના કરતાં એશિયન પેઇન્ટ્સ લગાવી લ્યે તો લાબું ના ચાલે...🤔🤔🤔
.
just પુછીન્ગ🤣🤣🤣

#હોઠ

Gujarati Jokes by Ketan : 111541473
______ 4 years ago

Hu b kok var j karu chhu....😂koik var marriage ma gaya hoi to...

Ketan 4 years ago

મને તો ઠીક નોજ ખબર પડે... પણ તમને કેમ ખબર નો પડે🤔...તમે લિપસ્ટિક નથી કરતા?

Ketan 4 years ago

સલાહ બદલ આભાર...પણ હજી મને પરલોક જવાની ઈચ્છા નથી...🤓🤓🤓

______ 4 years ago

E loko roj alag alag karta hoi...etle no chale...n ema tamne ne mane bey ne no khabar pade🤣

Ravina 4 years ago

તમે આ રોજ બકવાસ કરો એના કરતાં એકવાર ફેવિકોલ પી લો તો કેવું રે!

Shefali 4 years ago

હાસ્તો

Ketan 4 years ago

કયરો... બોવ મસ્ત કલર છે🤣🤣🤣...

HINA DASA 4 years ago

મોબાઈલ સેલ્ફી મોડમાં કરો એટલે દેખાઈ જશે

Ketan 4 years ago

રેંટિયા છાપ કલર🤔...ઇ વરી કેવો..?

HINA DASA 4 years ago

તમારી ઉપાદી કરોને પેલા રેંટિયા છાપ કલર છે ઇ તો એશિયન પેઇન્ટ પણ નહીં છુપાવી શકે

Ketan 4 years ago

એમ...🤔

Ketan 4 years ago

ઇ સારામાં સારું...એટલા પૈસા બચે🤓

Shefali 4 years ago

એકનો એક કલર થોડો ગમે, અલગ અલગ શેડ ની લિપસ્ટિક મઝા આવે લગાવવાની

SHILPA PARMAR...SHILU 4 years ago

Hahahah but Hu lipstick lagavti j nathi... Apde kudrate jevu apyu che ae j swikari lidhu. che...

Ketan 4 years ago

સાચું ને...તો કરો ટ્રાઈ😜😜😜

SHILPA PARMAR...SHILU 4 years ago

Are ha vat to sachi ho....😂😁😝😝

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now