અમુક છોકરીયું એટલી કંજૂસ હોઈ છે કે ખાલી ઉપર ના હોંઠે લિપસ્ટિક લાગવી ને ચાર પાંચ વાર 
પપ્પપ્પ પપ્પપ્પ કરીને નીચે નો હોઠ રંગી નાખે...😆😆😆


#હોઠ

Gujarati Jokes by Ketan : 111541469
Ketan 4 years ago

ગરીબ્સ નય કંજૂસ

Ravina 4 years ago

હા હોય અમુક ગરીબ્સ

Ketan 4 years ago

ઇ તમારે સુ કામ...😐😏

હરિ... 4 years ago

Oo...Kaku...મી.હૈરી નહિ હો.. હું....!?? 🙄😣🙄 એને ક્યાં યાદ કરો તમે😒😜😝😂

HINA DASA 4 years ago

તમને કોણ બે ચાર ભટકાણી

Ketan 4 years ago

મી.હૈરી ને હવામાં ગ્યું🤓

Ketan 4 years ago

ના ના મનેય બે ચાર કંજૂસે કીધું ત્યારે ખબર પડી કે આવું કરે બોલો...🤓🤓🤓

Ketan 4 years ago

😆😆😆

SHILPA PARMAR...SHILU 4 years ago

Hahahahhahaha......tmne badhi khabar hoy....😂😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now