હોઠ ની પ્રીત હૈયા ને હચમચાવે
કરી જોજો પારખુ હોઠ મલકાશે.
શબ્દ નો પ્રવાહ હોઠ પલાળે
હોઠ નુ મિલન હૈયા ને હીચકાવે.
#હોઠ

Gujarati Romance by Harshadbhai Narandas Thakkar : 111541019
Pintu Bhatti 4 years ago

ખુબ સરસ #. #. #. #. #. #. #. #. #.# આજની post જરૂર જોજો https://quotes.matrubharti.com/111541155 Plz like &support #. #. #. #. #. #. #. #. #.#

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now