હમેશા બીજા માણસો માં કમી અને બુરાઈ ગોતવા વાળા માણસો...એવી માખી જેવા હોય છે જે શુદ્ધ અને સ્વચ્છતા ને છોડીને ગંદકી માં રમે છે...

#કમી

Gujarati Quotes by Ketan : 111540588
Ketan 4 years ago

કાઈ ભાડે નથી રાખ્યા...મારી પાસે મારુ પોતાનું મગજ છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી નું🤓🤓🤓

હરિ... 4 years ago

તમારી પાસે તો નથી મગજ ભુસુ ભરેલું છે.. ભાડે મગજ રાખ્યા છે ને તેની વાત😛😝😂

Ketan 4 years ago

ક્યાં મગજમાંથી એટલે🤔...મગજ એકજ હોય 4 5 થોડા હોય🤣🤣🤣

હરિ... 4 years ago

Kaku....👌👌👌 સમજાવો🤔 આટલું સારું ક્યાં મગજમાંથી વિચાર આવ્યો😛😝😂

Ketan 4 years ago

👍👍👍

Pintu Bhatti 4 years ago

ખુબ સરસ Plz see my post &support https://quotes.matrubharti.com/111540647

Ketan 4 years ago

ધન્યવાદ😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now