પાને પાને અક્ષરોમાં નમી છે,
આ જિંદગીમાં એક જ કમી છે..
કેમ અજબ વળાંકે જિંદગી વળી છે,?
માટે, અક્ષરોમાં હવે જિંદગી ઢાળી છે..
દર્શના
#કમી

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111540422
Pintu Bhatti 4 years ago

ખુબ સરસ Plz see my post &support https://quotes.matrubharti.com/111540647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now