કમીઓ ગોતવામા આખી જિંદગી નિકળી જાય છે,
કમીઓ કાઢવામા કલાકો પણ ઓછી થાય છે,
પણ કોઈ એ નથી વિચારતુ કે, જીવ છે એનો પણ તમારામાં ! કમીઓ ગોતવામા એનું મન તમારા માથી કમી થાય છે.
#કમી

Gujarati Motivational by Dipti N : 111539932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now