કે ખાલી ખોટી ગર્જના કરે છે ,
આ વાદળો હવે વરસે તો સારું

ભટકતા હતા એ મૃગજળ ને પામવા,
આ રણમાં હવે જળ સમા કોઈ મળે તો સારું

ને અટકી છે રાહ માં ફરી નજર એ સ્મિત પર,
પણ moni,
આ લાગણીઓ હવે ફરી પાંગરે નહીં તો સારું

#લાગણીઓ
#મૃગજળ
#રાહ

- Moni patel

Gujarati Shayri by Moni Patel : 111539832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now