જ્યાં સુંધી "મન" રુપી ફોન મા
'લાગણી ' નો "otp" નહિ આવે
ત્યાં સુંધી
'પ્રેમ' નો "લોગ ઈન" કેવી રીતે
થશે????


હાર્દિક બોરીચા 🙏

Gujarati Quotes by Hardik Boricha : 111539477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now